નૈઋત્યનું ચોમાસું મુંબઇ સુધી પહોંચી ગયું છે. હવે ત્યાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. આજે સુરતમાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળી રહી છે. <br />સુરતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઓલપાડ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતો હવે <br /> <br />વાવણીની તૈયારીમાં લાગી ગયા છે.