Surprise Me!

ગીર વિસ્તારના આકાશમાં અજીબ ઘટના બની, યુએફઓ જેવું દેખાયુ

2022-06-19 3,749 Dailymotion

જૂનાગઢમાં માળીયા હાટીના તાલુકાના ગીર વિસ્તારની અજીબ ઘટના સામે આવી છે. જેમાં લાડુળી, જંગર, બાબરા સહિતના ગીર વિસ્તારમાં આકાશમાં અજીબ ઘટના બની છે. તેમાં <br />આકાશમાં ચમકતી લાઈટોએ કુતુહુલ જગાવ્યું છે. જેમાં લોકોએ ઘટનાને કેમેરામાં કેદ કરી છે.

Buy Now on CodeCanyon