Surprise Me!

સુરતમાં મેઘમલ્હારનો જુઓ મસ્ત વીડિયો

2022-06-19 1 Dailymotion

સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયુ છે. જેમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ છે. તેમાં શહેરના અઠવા ગેટ, ભાગળ, પરલેપોઇન, પાલ અડાજણ, વેસુ અને રાંદેરમાં <br /> <br />વરસાદ ખાબક્યો છે. ગઈકાલે પણ સુરત શહેરમાં વરસાદ બાદ આખો દિવસ તાપ પડયો હતો.

Buy Now on CodeCanyon