Surprise Me!

ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો

2022-06-19 813 Dailymotion

ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ જામ્યો છે. તેમજ શહેર સહિતનાં ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ આવ્યો છે. <br />વાદળછાયું વાતાવરણ બાદ પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત મળી છે.

Buy Now on CodeCanyon