ગીર સોમનાથમાં સંઘ પ્રદેશ દિવથી વિદેશી દારૂ ઘુસાડવાના નવતર કિમીયાનો પર્દાફાશ થયો છે. જેમાં મોટર સાયકલમાં ચોરખાના બનાવી વિદેશી દારૂ ઘુસાડવા જતા બે ઝડપાયા છે. <br /> <br />તેમાં ઉનાના ખાપટ ગામ નજીક LCBએ બે શખ્સોને ઝડપી લીધા છે. તેમાં મોટરસાયકલના અલગ અલગ ચોરખાનામાંથી 67 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. જેમાં પોલીસે બન્ને શખ્સો <br /> <br />વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.