સરકાર અને જનતાએ બેદરકારી રાખી તો હજી કોરોનાના કેસ વધશે. જેમાં રથયાત્રા પહેલા જ કેસો વધતા નિષ્ણાંત તબીબોએ સરકારને અપીલ કરી છે. તેમજ AMCના જોઈન્ટ સેકેટરીનું <br /> <br />નિવેદન છે રથયાત્રા જેવા અનેક તહેવારોમાં લોક મેળાવડા કોરોનાના કેસ વધારી શકે છે.