Surprise Me!

ભાજપના આગેવાનોનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

2022-06-20 1,955 Dailymotion

મહિસાગરમાં ભાજપના કાર્યકર્તાઓએ દારૂની મહેફિલ કરી હતી. જેમાં ભાજપના આગેવાનોનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. તેમાં MLA જીજ્ઞેશ સેવક, લુણાવાડા પ્રદેશ <br /> <br />પ્રમુખ મહેફિલમાં હાજર હતા. તેમજ ભાજપ જિ.મહામંત્રી પ્રદિપસિંહ રાઠોડ પણ મહેફિલમાં દેખાયા હતા. તથા ભાજપ લુણાવાડા શહેર પ્રમુખ અને શહેર મહામંત્રી પણ મહેફિલમાં જોડાતા <br /> <br />ચકચાર મચી છે. તેમજ લુણાવાડા યુવા મોરચા પ્રમુખનાં ભાઈના હાથમાં દારૂની બોટલ સહિત ભાજપના કાર્યકર્તાઓ-આગેવાનોનો દારૂમહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

Buy Now on CodeCanyon