વલસાડમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો
2022-06-20 244 Dailymotion
વલસાડમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં શહેરના અંડર પાસમાં પાણી ભરાયા છે. તથા બરૂડિયાવાડમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તેમજ <br />ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે તેથી સ્થાનિકો પરેશાન છે.