Surprise Me!

શાળા સંચાલકોએ મુખ્યમંત્રીને લખ્યો ભલામણ પત્ર

2022-06-20 91 Dailymotion

ટયુશનની બદી ડામવા CMને ભલામણપત્ર. ગુણના બદલે ગ્રેડિંગ પદ્ધતિ દાખલ કરવા ભલામણ. ‘6 વિષયોની જ શાળાકીય અને બોર્ડ પરીક્ષા ફરજિયાત રાખવી. ‘ધો.9 થી 12ના વર્ગોમાં વિષયોનું ભારણ ઘટાડવા ભલામણ’. ગાઈડ, અપેક્ષિતના છાપકામ અને વેચાણ બંધ કરવા સૂચન. વિષયો મુજબ શિક્ષકોની ભરતી કરવાની છૂટ આપવા માંગ.

Buy Now on CodeCanyon