Surprise Me!

PM મોદીએ 15000 લોકો સાથે કર્યા યોગ

2022-06-21 507 Dailymotion

ભારત સહિત આખા વિશ્વમાં આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદી યોગ દિવસની ઉજવણી કરવા કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. અહીં તેમણે લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યા. પીએમ મોદીએ તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન જેવા આસનોથી યોગની શરૂઆત કરી હતી.

Buy Now on CodeCanyon