Surprise Me!

‘ચલતી કા નહી...તરતી કા નામ ગાડી’..શું તમે પાણી પર દોડતી કાર જોઈ?

2022-06-21 1 Dailymotion

બદલાતા સમય સાથે નવી-નવી ટેકનિક સામે આવી રહી છે. ટેક્નોલૉજીના જોરે લોકો વચ્ચે એવી વસ્તું આવી રહી છે, જેને જોઈને તમે પણ વિચારતા થઈ જશો. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. <br /> <br />તમે જમીન પર દોડતી કારને તો જોઈ જ હશે, પરંતુ શું તમે એજ કારને પાણી પર દોડતી જોઈ છે? સ્વાભાવિક છે કે, તમારો જવાબ ના હશે. તો તમારે આ વીડિયો જોવો જ રહ્યો.

Buy Now on CodeCanyon