Surprise Me!

ગુજરાત: લખતરમાં વાવાઝોડાથી તબાહીનો વીડિયો સામે આવ્યો

2022-06-22 2,044 Dailymotion

ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તથા કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના સમાચાર મળી રહ્યાં છે. તેમજ સુરેન્દ્રનગરના <br /> <br />લખતરમાં વાવાઝોડુ આવ્યું છે. તેમાં વાવાઝોડાની તબાહીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Buy Now on CodeCanyon