રાજકોટના ગોંડલ શહેરમાં વરસાદ આવ્યો છે. જેમાં વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેથી ઠેર ઠેર પાણી <br /> <br />ભરાઇ ગયા છે. તેમજ સતત વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે.