Surprise Me!

CMએ ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી

2022-06-23 8 Dailymotion

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના મહમદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન

કરાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો કર્યો છે
. ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી

હતી. અને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

Buy Now on CodeCanyon