Surprise Me!

જૂનાગઢના દાતાર પર્વત પર થયા સિંહ દર્શન

2022-06-23 974 Dailymotion

જૂનાગઢના દાતાર પર્વત પર સિંહો દેખાયા છે. જેમાં 1700 પગથિયા પર આવેલ કોયલા વજીરની જગ્યા પાસે સિંહો દેખાયા છે. તેમાં દર્શનાર્થીઓએ સિંહ દર્શન કર્યા છે. જેમાં બે સિંહો <br /> <br />આરામ કરતા મોબાઇલ કેમેરામાં કેદ થયા છે. જેમાં સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Buy Now on CodeCanyon