ગિરનાર ઉપર અદભુત નજારો સર્જાયો
2022-06-24 658 Dailymotion
જૂનાગઢમાં ગિરનારને વાદળોએ આલિંગન કર્યું છે. જેમાં પર્વત ઉપર વાદળોનો ધોધ જેવો નઝારો જોવા મળ્યો છે. તેથી રમણીય દ્રશ્યો જોઈ યાત્રાળુમાં રોમાંચ ઉત્પન થયુ છે. તેમજ <br />ગિરનાર ઉપર અદભુત નજારો સર્જાયો છે.