Surprise Me!

જગન્નાથજીના મામેરાનું જાણો મહત્ત્વ

2022-06-24 307 Dailymotion

રથયાત્રા પર્વની હવે ઘડીઓ ગણાઈ રહી છે, નીજમંદિર છોડી ભગવાન મામાના ઘરે સરસપુરમાં રોકાય છે. પરંતુ આ પરંપરામાં તમે પણ સહભાગી બની શકો છો, જી હા જો આપ ઘરે જ જગન્નાથનું મામેરુ કરવા માંગતા હો તો તે શક્ય છે. આવો આ વિશેની ખાસ વાત

Buy Now on CodeCanyon