Surprise Me!

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ

2022-06-24 234 Dailymotion

દ્રૌપદી મૂર્મુએ ઉમેદવારી પત્ર ભર્યુ. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ. PM મોદી - અમિત શાહ સહિતના દિગ્ગજો હાજર. NDA શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર.નવીન પટનાયકની પાર્ટી BJDનું પણ મૂર્મુને સમર્થન. જેપી નડ્ડા, રાજનાથસિંહ અને મનસુખ માંડવિયા પણ હાજર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત.

Buy Now on CodeCanyon