Surprise Me!

...મહારાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર સુરત છે

2022-06-24 362 Dailymotion

મહારાષ્ટ્રનું રાજકારણ સતત ગરમાઇ રહ્યું છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 46 ધારાસભ્યો સુરતની હોટેલમાં રોકાણ કર્યું હતું. ત્યારે શિવસેનાના વધુ 1 MLA સુરત પહોંચી ગયા છે અને હવે તે સુરતથી તેઓ ગુવાહાટી જવા માટે નીકળી ગયા છે. એવું લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર સુરત છે.

Buy Now on CodeCanyon