Surprise Me!

ભરૂચમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે લઇ જતા વાહનનો વીડિયો વાયરલ

2022-06-24 724 Dailymotion

ભરૂચમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે લઇ જતા વાહનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભરૂચમાં જોખમી રીતે બાળકો જઇ રહ્યા છે. તેમાં ગેરકાયદેસર વાહનોને કોઇ રોકટોક નથી. તેથી <br /> <br />વાલીઓની ચિંતા વધી છે. જેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માંગ છે. આ રીતે વાહનમાં વિદ્યાર્થીઓને લઇ જવાયા છે. તેમાં કોઇ અકસ્માત થાય તો <br /> <br />જવાબદારી કોની રહેશે તેવી પણ લોક મુખે ચર્ચા થઇ રહી છે.

Buy Now on CodeCanyon