Surprise Me!

વડોદરામાં બુટલેગરના જન્મદિનની પાર્ટીમાં ભાજપના કોર્પોરેટરનો જલવો

2022-06-26 948 Dailymotion

વડોદરામાં બુટલેગરના જન્મદિનની પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર હાજર રહ્યાં છે. જેમાં બુટલેગર મહેન્દ્ર રાજપૂતની જન્મદિન પાર્ટીમાં ભાજપના કોર્પોરેટર મનિષ પગાર હાજર રહ્યાં હતા. <br /> <br />તેમાં પાર્ટીના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

Buy Now on CodeCanyon