Surprise Me!

તીસ્તા સેતલવાડ કેસની તપાસ માટે SITની રચના

2022-06-26 2 Dailymotion

તીસ્તા સેતલવાડ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. જેમાં 3 IPS અધિકારી અને SOGના એસીપી એસઆઈટીના સભ્યો રહેશે. <br /> <br />ACP બીસી સોલંકીની અધ્યક્ષતામાં સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. જેમાં DCP ક્રાઈમ ચૈતન્ય માંડલિક, ATSના DIG દિપન ભદ્રન, ATSના એસપી સુનિલ જોશી SITના સભ્યો રહેશે.

Buy Now on CodeCanyon