સાબરકાંઠામાં ઈડરના સાબલવાડ ગામની સીમમાં દિપડો દેખાયો છે. જેમાં રાત્રી દરમિયાન દિપડો ડુંગર પર લટાર મારતો દેખાયો છે. તેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવ મળ્યો છે. તેમાં <br />જંગલો નષ્ટ થતા વન્ય પ્રાણીઓ માનવ વસ્તી તરફ પહોચ્યા છે. તેથી સ્થાનિક ગામ લોકોમાં રાત્રીએ ખેતરમાં જતાં હોય ત્યારે દિપડાના ભયથી ફફડાટ ફેલાયો છે.