જુનાગઢના દાતાર પર્વત ઉપર ગાયનું ટોળું જોવા મળ્યું છે. જેમાં પર્વત ચડતી ગાયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક સાથે 5થી 6 ગાયો પગથિયા ચડી રહી છે. જેમાં <br />ડુંગર ઉપર દાતાર બાપુની પવિત્ર જગ્યા છે. તેમા કોમી એકતાનું પ્રતીક દાતાર બાપુની જગ્યા પર ગાયો સીડિયો ચડતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયોમાં તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે.