Surprise Me!

જુનાગઢ: બાળ સિંહ રબરના ટુકડા ખાવા મજબૂર, જુઓ વીડિયો

2022-06-28 625 Dailymotion

જુનાગઢના બાળ સિંહનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં મોઢામાં રબરના ટુકડા સાથેનો વીડિયો જોઇ શકાય છે. તેમાં શિકાર શોધતા સિંહબાળને <br /> <br />રબરનો ટુકડો મળ્યો હતો. તેથી શિકાર ન મળતાં રબરનો ટુકડો વાગોળી સંતોષ માની લે છે. તેમાં સાસણના રૂટ નંબર 6નો આ વીડિયો હોવાનું મનાઇ રહ્યું છે. ફોટોગ્રાફર કરીમ કડીવારે <br /> <br />આ વીડિયો 15 જૂન પહેલા કેદ કર્યો હતો.

Buy Now on CodeCanyon