સુરતના જાહેર રોડ પર મહાનગપારપાલિકાનું ટ્રેક્ટર ચલાવતા બાળકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સરદાર માર્કેટ વિસ્તારમાં એક નાનું બાળક ટ્રેકટર ચલાવતો હોય તેવો વીડિયો સામે <br /> <br />આવ્યો છે. તેમજ લોકોની અવર જવર વચ્ચે બાળક ટ્રેકટર ચલાવે છે. તથા આટલુ નાનું બાળક આ રીતે ટ્રેકટર ચલાવી રહ્યું છે કોઈ ગંભીર અકસ્માત સર્જે તો નવાઈ નહિ. તેમજ વીડિયો <br /> <br />કેટલો જૂનો છે તે જાણી શકાયું નથી.