Surprise Me!

અમરેલી-ધારીના ડાંગાવદર તરફ ઈયળોનું આક્રમણ વધ્યું

2022-06-28 888 Dailymotion

અમરેલી-ધારીના ડાંગાવદર તરફ ઈયળોનું આક્રમણ વધ્યું છે. જેમાં ચોમાસામાં જંગલી ઈયળો જંગલ તરફથી ગામ તરફ આવે છે. તેમાં જંગલી ઈયળો ડાંગાવદરના રસ્તે લાખોની સંખ્યામાં <br /> <br />જોવા મળી છે. તેમજ ઈયળો ડાંગાવદર ગામ તરફ આવતી જોઈ સ્થાનિકોને પરેશાની થશે. જેમાં ધારી ગીરના જંગલો તરફથી દર ચોમાસે જંગલ વિસ્તારોના ગામડાઓમાં લાખોની <br /> <br />સંખ્યામાં ઈયળો પહોંચતી હોય છે.

Buy Now on CodeCanyon