જગન્નાથ પુરીમાં દર બાર વર્ષે મૂર્તિ બદલાય છે. <br />શું તમને ખબર છે આ મૂર્તિ બદલવાની પ્રક્રિયા કેવી અનોખી કેવી અજીબ છે ? <br />મૂર્તિ બદલવાના સમયે આખા શહેરમાં પાવર કટ હોય છે, મંદિરની આસપાસ બધે જ અંધારું કરવામાં આવે છે તથા જે પુજારી આ મૂર્તિ બદલવાના હોય તેમના આંખે પટ્ટી બાંધવામાં આવે છે.