Surprise Me!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ જામ્યો

2022-06-30 637 Dailymotion

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે વરસાદ જામ્યો છે. વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેમાં <br />ભારે બફારાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તેમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Buy Now on CodeCanyon