Surprise Me!

વરસાદી માહોલ વચ્ચે ગીર જંગલનો નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ

2022-07-02 1,405 Dailymotion

ગીર જંગલમાં આવેલ તુલસીશ્યામ જંગલમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે આ નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયો છે. જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. <br /> <br />ગીરમાં બે દિવસથી પડી રહેલા વરસાદના પગલે જંગલમાં લીલી ચાદર છવાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ નયનરમ્ય દ્રશ્યો જોઈને જાણે કુદરતે ખુલ્લા હાથે આશીર્વાદ આપ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Buy Now on CodeCanyon