દ્વારકા શહેરમાં ધીમીધારે વરસાદ ખાબક્યો છે. જેમાં અસહ્ય ગરમી બાદ દ્વારકામાં વરસાદ પડ્યો છે. તથા દ્વારકા શહેરમાં મેઘરાજાની પધરામણી થઇ છે. તેમજ લાંબા સમયબાદ આખરે <br /> <br />દ્વારકા શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ધીમીધારે વરસાદ શરુ થતા દ્વારકાધીશ દર્શને આવતા યાત્રિકો ભીંજાયા છે. તથા અસહ્ય ગરમી બાદ દ્વારકામાં વરસાદ થતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે.