Surprise Me!

ધનસુરાના બારનોલી ગામે આકાશમાં ચમકતી વસ્તુ દેખાતા વીડિયો થયો વાયરલ

2022-07-03 5 Dailymotion

અરવલ્લીમાં ધનસુરાના બારનોલી ગામે આકાશમાં ડ્રોન ઉડતા દેખાતા લોકોમાં કૃતુહલ સર્જાયું હતુ. જેમાં રાત્રી દરમિયાન આકાશમાં ડ્રોનને ઊડતું જોઈ લોકો ઘરની બહાર નીકળ્યા <br />હતા. તેમજ ગ્રામજનોએ આકાશી સફર કરતા ડ્રોનનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

Buy Now on CodeCanyon