ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે યાત્રાધામ પાવાગઢમાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયું
2022-07-03 1 Dailymotion
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના દિવસે માઈ ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું હતું. એક તરફ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારથી પાવાગઢમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.