સુરતમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. જેમાં આગામી બે દિવસમાં વરસાદ વધવાની આગાહી છે. તેમાં રાંદેર, કતારગામ, અઠવાઝોન, લિંબાયત, પર્વત પાટિયા સહિતના <br /> <br />વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.