આહવા ડાંગમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. જેમાં વરસાદને કારણે કુદરતી સૌંદર્યથી ભરપૂર આહવા-ડાંગ તેમજ સાપુતારા સોળે કળાએ ખીલ્યું છે. તથા વરસાદથી કુદરતી <br /> <br />સૌંદર્યોને કારણે વાતાવરણમાં અદભુત દશ્યો સર્જાયા છે. જ્યારે ડાંગ જિલ્લામાં આવેલ નાના ધોધ અને ઝરણા પણ જીવંત થયા છે. ત્યારે અહી આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.