Surprise Me!

રાજકોટમાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી

2022-07-05 919 Dailymotion

રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. શહેરના જામનગર રોડ પર ભારે વરસાદ વચ્ચે પોતાના માસૂમ સાથે એક મહિલા ફસાઈ હતી. આ દરમિયાન ડ્યૂટી પૂરી કરીને જતી ટ્રાફિક પોલીસની નજર તેમના પર પડી હતી. આથી પોલીસે પળનો પણ વિલંબ કર્યાં વિના માતા અને બાળકને પોતાની જીપમાં બેસાડીને માનવતાની મહેંક ફેલાવી છે.

Buy Now on CodeCanyon