ગીરસોમનાથના સુત્રાપાડામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જેમાં સુત્રાપાડામાં 4 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ થયો છે. તેમજ સુત્રાપાડાના લોઢવા, પ્રશ્નવડા સહિતના ગામોમાં

વરસાદ પડ્યો છે. તથા વરસાદના કારણે ગામની શેરીઓમાં પાણી ભરાયા છે.

જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કોડીનારમા છ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તથા દ્વારકાના કલ્યાણપુરમાં છ ઈંચ

વરસાદ પડ્યો છે. તેમજ મહિસાગરના કડાણામાં છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.