Surprise Me!

જુનાગઢના તળાવ દરવાજા નજીક વીજ સબ સ્ટેશનમાં આગ લાગી

2022-07-06 2 Dailymotion

જુનાગઢ શહેરના તળાવ દરવાજા પાસે આવેલા જાહેર રસ્તા ઉપર મુકાયેલા વીજ સબસ્ટેશનમાં આજે સવારે આગ લાગી હતી. ભડાકાં સાથે સબ સ્ટેશનમાં આગ લગતા રસ્તા ઉપરથી પસાર થતાં લોકો સહીત સ્થાનિકોમાં પણ ડર ફેલાયો હતો.

Buy Now on CodeCanyon