Surprise Me!

ભારે વરસાદને પગલે સુત્રાપાડાનું વાવડી ગામ જળમગ્ન

2022-07-06 345 Dailymotion

ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. રાજ્યના ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ છે. મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત <br /> <br />સાચવ્યા બાદ સૌરાષ્ટ્રમાં સતત વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાંબેલાધાર 12 ઈંચથી વધુ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે.

Buy Now on CodeCanyon