Surprise Me!

રાજ્યના 18 તાલુકાઓમાં 3થી 4 ઈંચ વરસાદ

2022-07-08 1 Dailymotion

રાજ્યના 33 જિલ્લાના 228 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં રાજ્યના 18 તાલુકાઓમાં 3થી 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાજ્યના 69 તાલુકાઓમાં 1થી 3 ઈંચ વરસાદ પડ્યો

છે. તથા રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 23.49 ટકા થયો છે. તેમજ જામકંડોરણામાં 8 ઈંચ, કપરાડામાં 8 ઈંચ, વાપીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના 18 તાલુકાઓમાં 3થી 4 ઈંચ વરસાદ

ઉલ્લેકનીય છે કે ખેરગામમાં 6 ઈંચ, ધરમપુરમાં 5.5 ઈંચ વરસાદ, પારડીમાં 5 ઈંચ, ઉપલેટા અને માંડવીમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તથા રાજ્યના છેલ્લા 24 કલાકમા ૩૩ જિલ્લાના 228

તાલુકામા વરસાદ ખાબક્યો છે. તેમજ રાજકોટના જામકંડોરણા તાલુકામા 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તથા વલસાડના કપરાડા તાલુકામા 8 ઈંચ વરસાદ, વલસાડના વાપી તાલુકામા

6 ઈંચથી વધુ વરસાદ છે.

કચ્છમાં ભારે વરસાદની સંભાવના પણ દર્શાવાઈ

તેમજ નવસારીના ખેરગામ તાલુકામા પોણા છ ઈંચ વરસાદ, વલસાડના ધરમપુર તાલુકામા 5.5 ઈંચ વરસાદ, વલસાડના પારડી તાલુકામા 5 ઈંચ વરસાદ તથા રાજકોટના ઉપલેટા તથા

કચ્છના માંડવી તાલુકામા 4 ઈંચથી વધુ વરસાદ તથા રાજ્યના 18 તાલુકાઓમા ૩થી 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાજ્યના 69 તાલુકાઓમા 1થી ૩ ઈંચ વરસાદ સાથે
રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 23.49 ટકા થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ તા.07/07 થી તા.11/07 સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

તા. 11મી જુલાઇ દરમ્યાન કચ્છમાં ભારે વરસાદની સંભાવના પણ દર્શાવાઈ છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કચેરી દ્વારા પણ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

Buy Now on CodeCanyon