Surprise Me!

WATCH : ઉત્તરાખંડમાં ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ કાર, 9 લોકોના મોત, એક યુવતીને બચાવાઈ

2022-07-08 47 Dailymotion

ઉત્તરાખંડના રામનગરમાં આજે વહેલી સવારે ધેલા નદીમાં આવેલા પૂરમાંથી કાર પસાર કરવા જતાં તણાઈ ગઈ હતી. પૂરમાં કાર તણાઈ જતાં 9 લોકોના મોત થયા છે. જ્યારે એક યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હજુ 5 લોકો ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના અંગે કુમૌન રેંજના ડીઆઈજી આનંદ ભરને પુષ્ટી કરી છે.

Buy Now on CodeCanyon