Surprise Me!

અમદાવાદમાં બધે પાણી જ પાણી: તંત્રની બેદરકારીથી લોકો પરેશાન

2022-07-08 200 Dailymotion

હાલ અમદાવાદ સહીત સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત બે કલાકથી વધારે સમય સુધી વરસાદ વરસતા અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Buy Now on CodeCanyon