Surprise Me!

WATCH VIDEO : વડોદરાના ડભોઇમાં મગર દેખાતા સ્થાનિકોમાં ડર માહોલ

2022-07-09 761 Dailymotion

વડોદરા જિલ્લાના ડભોઈમાં ભાથુંજી નગર નજીક રોડ ઉપર લટાર મારતો મગર કેમેરામાં કેદ થયો હતો. આશરે 7 ફૂટ જેટલો મોટો મગર દેખાતા સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી. મગરનો લટાર મારતો વિડીયો વાઈરલ થયા બાદ ડભોઇ વન વિભાગ દ્વારા મગરને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતીં.

Buy Now on CodeCanyon