Surprise Me!

અમદાવાદમાં ગાડી મુકી હોળી લેવી પડે તેવો માહોલ જામ્યો

2022-07-11 1,996 Dailymotion

અમદાવાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેમાં સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી છે. તેમજ રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ <br /> <br />જવાના પણ બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રહલાદનગર રોડ પર સ્થિત વ્રજવિહાર એપાર્ટમેન્ટનું પાર્કિંગ પાણીમાં ગરકાવ થયુ છે. તેમાં ઔડા તળાવની પાડ તૂટી જતાં તળાવનું પાણી <br /> <br />એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવ્યું હતું, જેને લીધે બેઝમેન્ટમાં મુકેલી ગાડીઓ ડૂબી ગઈ છે.

Buy Now on CodeCanyon