Surprise Me!

વલસાડમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

2022-07-11 2,445 Dailymotion

વલસાડમાં હેલિકોપ્ટરે પુરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. જેમાં વલસાડમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન વીડિયોમાં જોવા મળ્યું છે. ભારે વરસાદને લઈ વિસ્તારમાં પૂર જેવી <br /> <br />સ્થિતિ છે. તેમજ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે વલસાડમાં પુરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે.

Buy Now on CodeCanyon