Surprise Me!

રાજકોટ અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ

2022-07-11 1,117 Dailymotion

હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પુરની પરિસ્થતિ પણ સર્જાઈ છે. તેવામાં રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાયું હોવાની ઘટના સામે આવી છે.

Buy Now on CodeCanyon