પાલનપુર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે વાવણી કરેલા પાકને જીવતદાન મળવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.