Surprise Me!

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘ મલ્હાર

2022-07-12 1,134 Dailymotion

છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના 243 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેડીયાપાડામાં 22 ઈંચ, તિલકવાડામાં 20 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 17 ઈંચ, સાગબારામાં 17 ઈંચ

વરસાદ, કપરાડામાં 16 ઈંચ, જાંબુઘોડામાં 15.5 ઈંચ વરસાદ તથા ગરુડેશ્વરમાં 15 ઈંચ, નાંનોદમાં 14 ઈંચ વરસાદ પડ્યો છે.

આહવામાં 13 ઈંચ વરસાદ પડ્યો

ઉલ્લેખનીય છે કે આહવામાં 13 ઈંચ, સુબિરમાં 12 ઈંચ વરસાદ, ધરમપુરમાં 10 ઈંચ, ગોધરામાં 10 ઈંચ વરસાદ, ઉચ્છલમાં 10 ઈંચ, સોનગઢમાં 9 ઈંચ વરસાદ, માંગરોળમાં 8 ઈંચ, સંખેડામાં 7.5 ઈંચ વરસાદ તથા ઉમરગામમાં 7.5 ઈચ, ડાંગમાં 7 ઈંચ વરસાદ તેમજ નસવાડીમાં 7 ઈંચ, વાપીમાં 7 ઈંચ વરસાદ તથા વલસાડ, પારડી અને બોડેલીમાં 5 ઈંચ વરાસદવાંસદા, જોડિયા, કોટડા સાંઘાણી 5 ઈંચ વરસાદ પડ્યો છે.

Buy Now on CodeCanyon