બનાસકાંઠાના ભાભર પંથકમા વિદ્યાર્થીઓ ચાલુ વરસાદમાં પણ જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા છે. તેમાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓ શાળાએ આવવા તેમજ પોતાના ઘરે <br /> <br />જવા ખુલ્લા વાહનમાં ઘેટા-બકરાની જેમ મુસાફરી કરે છે. જેમાં તંત્ર દ્વારા ભાભર તાલુકાના વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે પૂરતી બસની વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જીવના <br /> <br />જોખમે મુસાફરી કરી ના પડે તેવી લોકમુખે ચર્ચા જાગી છે.