Surprise Me!

અમરેલી-ધારી ગીરના આંબરડી સફારી પાર્ક બહાર સિંહની લટાર

2022-07-13 1 Dailymotion

અમરેલી-ધારી ગીરના આંબરડી સફારી પાર્ક બહાર સિંહની લટાર જોવા મળી છે. જેમાં જંગલ વિસ્તારના સિંહે સફારી પાર્ક બહાર લટાર મારી છે. વરસાદી વાતાવરણમાં સિંહે સફારી પાર્કની <br /> <br />બહારની સાઈડની મજા માણી છે. તેમાં સફારી પાર્ક બહાર સિંહની લટાર મોબાઈલ કેમેરામાં કેદ થઇ છે. તેમાં વાહનચાલકે મોબાઈલમાં સિંહનો વીડિયો કેદ કર્યો છે.

Buy Now on CodeCanyon